ચાલતી પટ્ટી

" સી.આર.સી.રાજેણા, તા.વિરપુર જિ.મહીસાગર, આપનુ હાર્દિક સ્વાગત છે."

October 17, 2018

Vande Gujarat on Mobile

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા BISAG સ્ટુડિયોની મદદથી વંદે ગુજરાતની ૧૬ ચેનલ પર ધોરણ ૫ થી ૧૨ તેમજ ડીગ્રી અને ડીપ્લોમાં સુધીના વિષયોનું રાજ્યના શ્રેષ્ઠ તજજ્ઞ શિક્ષકો દ્વારા પાઠ પ્રસ્તુતિ થાય છે.જે હવે આપણે આપણા મોબાઈલમાં જીયો નંબર ઉપર પણ આ ૧૬ ચેનલ જોઈ શકીએ છીએ.ખાસ ધોરણ ૮  થી ૧૨ ના વિદ્યાર્થીઓ કઠીન લાગતા એકમોનું શિક્ષણ ઘર બેઠા મેળવી શકે છે.છેલ્લા સાત દિવસના કોઈ પણ પાઠ ફરી વાર ચાહોએટલીવાર જોઈ શકો છો.પુનરાવર્તન કરી શકો.છે ને સરસ સુવિધા …! આ ચેનલ મોબાઈલમાં કેવી રીતે જોઈ શકાય એ વિશે ગુજરાતીમાં માહિતી સાથે અહી પ્રેક્ટીકલ વિડીયો મુકેલ છે,જુઓ આ વિડીયો